મતદાનનો પ્રથમ રાઉન્ડ પૂરો થયા બાદ કોંગ્રેસે બૂથ કેપ્ચરિંગ અને બોગસ મતદાનની કરી ફરિયાદ.
ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કામાં 89 બેઠકો પર મતદાન સમાપ્ત થયા બાદ વિપક્ષ કોંગ્રેસે ગુરુવારે સુરેન્દ્રનગર જિલ્લામાં ચૂંટણી અધિકારીઓને છ અલગ-અલગ ફરિયાદો સોંપી હતી. એક...
