Proud of Gujarat

Tag : proudofgujarat

GujaratFeaturedINDIA

ભરૂચ હેડ ક્વાટર્સ ખાતે હોમગાર્ડ અને જી.આર. ડી. તેમજ પોલીસ કર્મીઓ દ્વારા પોસ્ટલ બેલેટ દ્વારા મતદાન કરાયું.

ProudOfGujarat
આગામી ૧ અને ૫ ડિસેમ્બરના રોજ ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીઓ માટે મતદાન થવા જઇ રહી છે, તે પહેલાં ચૂંટણીઓમાં ફરજ બજાવતા સરકારી કર્મચારીઓનું આજે પોસ્ટલ બેલેટ...
INDIAFeaturedGujarat

મનહરનો માત્ર લધુમતી પ્રેમ..? ભરૂચ વિધાનસભા બેઠક પર આમ આદમી પાર્ટીના ઉમેદવારને પ્રચારમાં જોઇએ તેવો જન સમર્થન કેમ નથી મળી રહ્યો..?

ProudOfGujarat
હાલ રાજ્યમાં ગુજરાત વિધાનસભાની ચૂંટણીની મોસમ પુરજોશમાં જામી છે, વિવિધ વિધાનસભા વિસ્તારોમાં નેતાઓ ફરી ફરીને પોતાની તરફી મતદારો આકર્ષિત થાય તેવા પ્રયાસો સાથે રાત દિવસ...
FeaturedGujaratINDIA

પેશાવરમાં મસ્જિદ તોડીને માર્કેટ બનાવવાની યોજના, મેયર સહિત અનેક નેતાઓ ઉતર્યા વિરોધમાં.

ProudOfGujarat
પાકિસ્તાનના પેશાવરમાં જર્જરિત જુમા મસ્જિદને તોડી પાડવાનો વિરોધ શરૂ થયો છે. શહેરના મેયર અને અનેક તાલુકાઓના વડાઓ જિલ્લા વહીવટીતંત્રની યોજનાનો વિરોધ કરી રહ્યા છે. તેમણે...
FeaturedGujaratINDIA

રાજકોટનાં દૂધસાગર રોડ પરથી ઝડપાયો દારૂ ભરેલ વાહન : ૭ લાખથી વધુ કિંમતની દારૂની બોટલો કરી જપ્ત.

ProudOfGujarat
રાજકોટ જિલ્લામાં વિધાનસભાની મુક્ત અને ન્યાયી ચૂંટણી યોજવા માટે જિલ્લા ચૂંટણી અધિકારી અરૂણ મહેશ બાબુના માર્ગદર્શનમાં જિલ્લાનું ચૂંટણી તંત્ર એક્શન મોડમાં છે. જિલ્લાના વિવિધ વિધાનસભા...
FeaturedGujaratINDIA

નડિયાદ : સેવાલિયામાં થયેલ લુંટનો આરોપી ઝડપાયો.

ProudOfGujarat
સેવાલિયામાં દોઢેક માસ અગાઉ અવધૂત હોટલવાળા રોડ પર એક અજાણ્યો ઈસમ એક વૃદ્ધને તમારા કપડાં બગડ્યા છે કહેતા વૃદ્ધે પાછળ વળીને જોયું હતું. દરમિયાન અજાણ્યો...
FeaturedGujaratINDIA

નર્મદા જિલ્લામાં ૮૦ વર્ષથી વધુ વયના ૯૮ મતદારોએ પોતાના નિવાસ સ્થાને જ કર્યું પોસ્ટલ બેલેટથી મતદાન.

ProudOfGujarat
વિધાનસભાની સામાન્ય ચૂંટણીઓ અન્વયે નર્મદા જિલ્લાના ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટર શ્વેતા તેવતિયાનાં માર્ગદર્શન હેઠળ જિલ્લા ચૂંટણી તંત્ર સમગ્ર ચૂંટણી પ્રક્રિયા માટે સુસજ્જ છે, ત્યારે...
FeaturedGujaratINDIA

નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના ઓરી ગામના લોકોએ કર્યો ચૂંટણી બહિષ્કાર.

ProudOfGujarat
રાજપીપળા રોહિતવાસના લોકો ચૂંટણી ચૂંટણી બહિષ્કારની વાત કરી ચુક્યા છે તો કાછીયાવાડના રહીશો પણ ચૂંટણી બહિષ્કારની ચીમકી આપી ચુક્યા છે. હવે નાંદોદ તાલુકાના ઓરી ગામના...
GujaratFeaturedINDIA

રાજપીપળા : તિલકવાડા તાલુકાના વંઢ અને રોઝાનાર ગામે દીપડાનો આતંક.

ProudOfGujarat
તાજેતરમાં માંગરોળ ગામેથી એકસાથે બે દીપડા રેસ્કયૂ કરાયાના સમાચારની શાહી હજી સુકાઈ નથી ત્યાં જ વધુ એક દીપડાનાં આતંકની માહિતી સામે આવી છે. તિલકવાડા તાલુકાના...
FeaturedGujaratINDIA

વડોદરા : સયાજી હોસ્પિટલના સર્જરી વિભાગે લેપ્રોટોમી દ્વારા વાળની ગાંઠ કાઢી બાળકીને મુશ્કેલીમાંથી ઉગારી.

ProudOfGujarat
સયાજી હોસ્પિટલના સર્જરી વિભાગે એક ઉમદા કાર્ય કર્યું છે. શહેરના કિશનવાડી વિસ્તારના એક પરિવારની બાર વર્ષની બાળકીની હોજરીમાંથી વાળના ગુચ્છાની પત્થર જેવી સખત ગાંઠ કાઢીને...
GujaratFeaturedINDIA

ભરૂચ : નારાયણ વિદ્યાવિહારના વિદ્યાર્થીઓ-શાળા પરિવારે “100 % BHARUCH” ની માનવ સાંકળ બનાવી મતદાનનો સંદેશો આપ્યો.

ProudOfGujarat
ભરૂચ જિલ્લામાં આગામી તા.૦૧ લી ડીસેમ્બર,૨૦૨૨ ના રોજ યોજાનારી ગુજરાત વિધાનસભા સામાન્ય ચૂંટણીઓ-૨૦૨૨ અન્વયે જિલ્લામાં વધુમાં વધુ મતદાન થાય તે માટે જિલ્લા ચૂંટણી અધિકારી અને...
error: Content is protected !!