નર્મદા જિલ્લામાં રાજપીપલા કલેક્ટરાલય ખાતે EMMC-MCMC અને મિડિયા સેન્ટરની મુલાકાત લેતા કલેકટર.
નર્મદા જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટર શ્વેતા તેવતિયાએ ગુજરાત વિધાનસભા સામાન્ય ચૂંટણીઓ અન્વયે આદર્શ આચારસંહિતાના અમલીકરણના ભાગરૂપે રાજપીપલા કલેક્ટરાલયના ભોંયતળીયે કાર્યરત EMMC- ઇલેક્ટ્રોનિક મીડીયા...
