એમ.એસ.યુનિવર્સીટીના સ્ટુડન્ટ યુનિયન અને ફિઝિકલ એજ્યુકેશન વિભાગ દ્વારા “રન ફોર યુનિટી” મેરેથોન દોડ યોજાઇ.
એમ.એસ. યુનિવર્સીટીમાં પ્રથમ અને બીજા વર્ષના વિધાર્થીઓને યુનિવર્સીટીની ફેકલટીઓ તેમજ હેરિટેજ ઇમારતોથી માહિતગાર થાય તે હેતુથી સ્ટુડન્ટ યુનિયન દ્વારા એકતા દોડનું આયોજન કરવામાં આવ્યુ હતું....
