રાષ્ટ્રપતિ તરીકે આદિવાસી મહિલાની પસંદગી કરાતા મોસાલી ખાતે આદિવાસી સમાજ દ્વારા રેલી યોજાઇ.
દ્રોપદી મૂર્મુજીની રાષ્ટ્રપતિ તરીકે પસંદગી કરતા આદિવાસી સમાજ દ્વારા રેલી યોજવામાં આવી હતી. જેમાં પરંપરાગત નૃત્યો, વાજિંત્રો સાથે વિશાળ રેલી યોજાઇ હતી. આ રેલી મોસાલી...
