નડિયાદ : પીજ સ્વામિનારાયણ મંદિર (વડતાલ તાબા) નો ૮૮ મો વાર્ષિક પાટોત્સવ ઉજવાયો.
વસો તાલુકાના પીજ ગામે આવેલ શ્રી સ્વામિનારાયણ મંદિર (વડતાલ તાબાના) નો ૮૮ મો વાર્ષિક પાટોત્સવ ખૂબજ ધામધૂમ પૂર્વક ઉજવાયો હતો. આ પ્રસંગે પ.પૂ.ધ.ધુ.આચાર્ય રાકેશપ્રસાદજી મહારાજે...
