Proud of Gujarat
FeaturedGujaratINDIA

ડેડીયાપાડા તાલુકાના APMC માર્કેટ ખાતે જાગૃતિ મહિલા મંચ અને આગાખાન ગ્રામ સમર્થન દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની કરાઇ ઉજવણી.

Share

જાગૃતિ મહિલા મંચ દ્વારા દેડીયાપાડા ખાતે 16 મી સાધારણ સભા અને મહિલા દિવસની ઉજવણી કરાઈ. જેનો ઉદ્દેશ બહેનોને મહિલા મંચ દ્વારા કરવામાં આવતી પ્રવૃતિ, ગર્વમેન્ટ દ્વારા મળતી યોજના તેમજ મહિલા મંચમાં જુના સભાસદોની સાથે નવા સભાસદો ઉમેરવામાં આવ્યા હતા. મુખ્ય મહેમાન પીએસઆઈ દિવ્યાબેન બારડ, એ.પી.એમસી નાં પ્રમુખ સકુબેન વિઠ્ઠલભાઇ વસાવા સહિત હાજર રહેલા. આ સાધારણ સભામાં આગા ખાનનો સ્ટાફ તથા દેડીયાપાડા તાલુકાના 55 ગામ ના સ્વ સહાય જૂથનાં પ્રમુખ, મંત્રી તથા સભ્યો એમ 400 બહેનો હાજર રહી ભાગ લીધો હતો.

તાહિર મેમણ

Advertisement

Share

Related posts

ભરૂચના નિકોરા ગામે બેટ ઉપર ફસાયેલા પશુઓ માટે ઘાસચારાનો અભાવ, ત્રીજા દિવસે પણ પશુપાલકો પશુઓને લઈને બેટ પર યથાવત

ProudOfGujarat

ભરૂચ સોનેરી મહેલ વિસ્તારમાં બે માળનું મકાન ધરાસાઈ થતા અફરાતફરી, એક મહિલા ઇજાગ્રસ્ત…

ProudOfGujarat

ઝઘડીયા ખાતે હઝરત કાયામુદ્દિન બાવાની દરગાહે સંદલ અને ૧૩ માં ઉર્સની ઉજવણી કરાઇ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!