Proud of Gujarat

Tag : proudofgujarat

GujaratFeaturedINDIA

નડીયાદ : પીજ સ્વામિનારાયણ મંદિર (વડતાલ તાબા) નો ૮૮ મો વાર્ષિક પાટોત્સવ યોજાશે.

ProudOfGujarat
વસો તાલુકાના પીજ ગામે આવેલ શ્રી સ્વામિનારાયણ મંદિર (વડતાલ તાબાના) નો ૮૮ મો વાર્ષિક પાટોત્સવ તા.૩ માર્ચ થી ૭ માર્ચ દરમ્યાન ખૂબ જ ધામધૂમપૂર્વક ઉજવાશે....
GujaratFeaturedINDIA

યુક્રેનમાં ફસાયેલ ભરૂચની વિદ્યાર્થીનીનાં પરિવારજનની કલેકટરે લીધી મુલાકાત.

ProudOfGujarat
યુક્રેનમાં પ્રવર્તમાન યુદ્ધની સ્થિતિને કારણે ફસાઈ પડેલા ભરૂચના શકિતનાથ ખાતે રહેતા વિદ્યાર્થીનીના પરિવારની કલેકટર તુષાર સુમેરાએ આજે મુલાકાત લીધી હતી અને તેમની પાસેથી ત્યાં રહેલા...
FeaturedGujaratINDIA

યુક્રેન-પોલેન્ડ સરહદ પર ભારતીય વિદ્યાર્થીઓની મદદે આવ્યા બી.એ.પી.એસ સંસ્થાના સ્વયંસેવકો.

ProudOfGujarat
રશિયાના આક્રમણના કારણે યુક્રેનમાંથી જીવ બચાવીને પોલેન્ડ પહોંચેલા ભારતીયોને બી.એ.પી.એસ સ્વામિનારાયણ સંસ્થા દ્વારા લોકોને ભોજન અને રહેઠાણની વ્યવસ્થા પુરી પાડવામાં આવી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી...
FeaturedGujaratINDIA

નર્મદા જિલ્લાની માટીનું ઉદયપુર (રાજસ્થાન) ના વૈજ્ઞાનિકો દ્વારા કરાયું પરિક્ષણ.

ProudOfGujarat
રાષ્ટ્રીય કૃષિ અનુસંધાન પરિષદ અને રાષ્ટ્રીય માટી સર્વેક્ષણ અને ભૂમિ ઉપયોગ નિયોજન બ્યૂરો, ક્ષેત્રીય કેન્દ્ર, ઉદયપુર (રાજસ્થાન) ના વૈજ્ઞાનિક ડો. રોશનલાલ મીના, ટેકનિકલ અધિકારી કુન્દમલ...
FeaturedGujaratINDIA

રેત માફિયાઓ સામે અવાજ ઉઠાવનાર સાંસદ મનસુખભાઇ પ્રજાના રીયલ હીરો બન્યા.

ProudOfGujarat
છેલ્લા કેટલાક વખતથી ભરૂચ નર્મદા જિલ્લા સહિત ગુજરાતની પવિત્ર નર્મદા નદીમાં ગેરકાયદેસર રેતી ખનન કરી સરકારને કરોડોનું નુકશાન કરવા ઉપરાંત નિર્દોષોના જાન લેનાર રેતી માફિયાઓ...
GujaratFeaturedINDIA

વડોદરા : કરજણ પોલીસ મથકમાં મહિલા સુરક્ષા સમિતિની બેઠક યોજાઇ.

ProudOfGujarat
વડોદરા જિલ્લાના કરજણ પોલીસ મથકમાં મહિલા સુરક્ષા સેતુ અંતર્ગત મહિલા સુરક્ષા સમિતિની એક બેઠક કરજણ નગર સહિત તાલુકાના ગ્રામીણ વિસ્તારની સુરક્ષા સમિતિની મહિલાઓની હાજરીમાં યોજાઇ...
FeaturedGujaratINDIA

જામનગરમાં ૪૧ મી શિવ શોભાયાત્રાનું ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી.આર પાટીલે કરાવ્યું પ્રસ્થાન.

ProudOfGujarat
હિંદુ ઉત્સવ સમિતિ તથા મહાદેવ હર મિત્ર મંડળ દ્વારા જામનગરમાં છેલ્લા બે વર્ષથી કોરોના મહામારી નિમિત્તે શોભાયાત્રાનું આયોજન યોજાયું નહોતું. આ વર્ષે શિવ શોભાયાત્રાનુ ભવ્ય...
FeaturedGujaratINDIA

લીંબડી સરજે હાઈસ્કૂલ ખાતે જીલ્લાકક્ષાનો કલા મહાકુંભ યોજાયો.

ProudOfGujarat
લીંબડી કેળવણી મંડળ સંચાલિત સરજે હાઈસ્કૂલ ખાતે 2022 જીલ્લાકક્ષાનો કલા મહાકુંભ યોજાયો હતો. કાર્યક્રમની શરૂઆત દિપ પ્રાગટય કરી અને આવેલા મહેમાનોનું પુષ્પગુચ્છ અને શાબ્દિક સ્વાગત...
GujaratFeaturedINDIA

જામનગર : નવાનગર નેચર ક્લબ દ્વારા 20 માર્ચ ચકલી દિન નિમિત્તે ચકલીઓના માળા અને લાઈવ ચિત્ર સ્પર્ધાનું આયોજન.

ProudOfGujarat
ચકલી લુપ્ત થતી પ્રજાતિને બચાવવા માટે નવાનગર નેચર કલબ દ્વારા લોકોને અપીલ કરવા માટે ચકલી દિનની ઉજવણીના ભાગરૂપે પર્યાવરણ સંરક્ષણના નવતર પ્રયોગ માટે તારીખ 20...
FeaturedGujaratINDIA

દેવમોગરામાં પાંડોરી માતાજીનાં દર્શન, પૂજા-અર્ચના કરવા ઉમટયુ માનવ મહેરામણ.

ProudOfGujarat
નર્મદા જિલ્લાના અંતરિયાળ સાગબારા તાલુકાના દેવમોગરા ખાતે મહાશિવરાત્રિના પાવન પર્વથી આદિવાસી સમાજની કુળદેવી પાંડોરી માતાજીના પ્રારંભાયેલા પાંચ દિવસીય પરંપરાગત ભાતીગળ મેળાના બીજે દિવસે પણ માનવ...
error: Content is protected !!