વડોદરામાં રાષ્ટ્રીય શહેરી આજીવિકા મિશન હેઠળ આત્મનિર્ભર બનતી રેણુકા સખી મંડળની બહેનો.
વડોદરા શહેરી વિસ્તારમાં સંગીતા નિશિત વણઝારાની આગેવાની હેઠળ કાર્યરત ૧૦ મહિલા સદસ્યોનું સખી મંડળ તેની પ્રવૃત્તિઓને લીધે તેમના પરિવારો માટે આર્થિક પીઠબળનું માધ્યમ બન્યું છે....
