Proud of Gujarat

Tag : proudofgujarat

FeaturedGujaratINDIA

ડાકોર ઠાસરા રોડ ઉપર અકસ્માત સર્જાતા આ ૧૨ વ્યક્તિઓ ઘાયલ.

ProudOfGujarat
ડાકોરમાં ગઈકાલે લગ્ન પ્રસંગમાં સેવા આપી પરત આવતાં લોકોને અકસ્માત નડતા ૧૨ જેટલા વ્યક્તિઓ નાની મોટી ઇજાઓનો ભોગ બન્યા હતા. ડાકોર ઠાસરા રોડ ઉપર ગઈકાલે...
FeaturedGujaratINDIA

ગોધરાની યોગેશ્વર સોસાયટીમાં સારા રોડ ઉપર ગેરરીતી રૂપ થઇ રહેલા રીસરફેસિંગના વિરોધમાં જીલ્લા અધિક કલેકટરને આવેદન.

ProudOfGujarat
પંચમહાલ જીલ્લાના ગોધરા ખાતે ભુરાવાવ વિસ્તાર પાસે આવેલ યોગેશ્વર સોસાયટીના પાકા સિમેન્ટવાળા રસ્તા પર ગોધરા નગરપાલિકા દ્વારા ડામરનું રીસરફેસિંગ કરવામાં આવી રહ્યું છે તેવામાં ત્યાના...
FeaturedGujaratINDIA

ઝઘડીયાના સારસા ગામે સંત રવિદાસની જન્મજયંતિની ઉજવણી કરાઈ.

ProudOfGujarat
ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના સારસા ગામે સંત રવિદાસ જન્મ જયંતીની ઉજવણી કરવામાં આવી હતી. આ નિમિત્તે અત્રે યોજાયેલ કાર્યક્રમમાં પી.એસ.આઇ ધુળાભાઈ પરમારના હસ્તે અત્રે પધારેલ...
FeaturedGujaratINDIA

વડોદરા : કરજણના માલોદ ગામ નજીક અજાણ્યા વાહન અને મોટરસાયકલ વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાતા ત્રણ વ્યક્તિઓના કરૂણ મોત.

ProudOfGujarat
કરજણ તાલુકાના માલોદ ગામ નજીક મોટરસાયકલ અને અજાણ્યા વાહન વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં મોટરસાયકલ પર સવાર ત્રણ વ્યક્તિઓના કરૂણ મોત નિપજતા...
FeaturedGujaratINDIA

વડોદરામાં જન્મ મરણ અને લગ્નની નોંધણીની ઓફિસમાં સ્થાઈ સમિતિ અધ્યક્ષનું સરપ્રાઇઝ ચેકિંગ.

ProudOfGujarat
વડોદરામાં આજે જન્મ મરણ નોંધણી અને લગ્ન નોંધણી શાખામાં સ્થાઈ સમિતિના અધ્યક્ષ ડોક્ટર હિતેન્દ્ર પટેલ અચાનક જ મુલાકાતે પહોંચ્યા હતા. વડોદરા સ્ટેન્ડિંગ ચેરમેન દ્વારા લોકોને...
FeaturedGujaratINDIA

સુરત : માનવ સેવાની સેવા ટ્રસ્ટ ખોલવડ દ્વારા ત્રીજો સર્વ જ્ઞાતિ સમૂહ લગ્ન યોજાયો.

ProudOfGujarat
કામરેજ તાલુકાના ખોલવડ મુકામે આવેલ માનવ સેવાની સેવા ટ્રસ્ટ ખોલવડ દ્વારા રવિવારના રોજ સવારે 10 કલાકે મર્હુમ યુસુફ ભાઈ કારા મેમોરિયલ હોલ એમ એ આઈ...
FeaturedGujaratINDIA

વડોદરા પૂર્વ સૈનિક અધિકારીની પુત્રી નિશા કુમારી એ છ કલાકમાં ગિરનારનું આરોહણ કર્યું.

ProudOfGujarat
વડોદરાના નિશાકુમારીએ સાહસ અને પર્વત ચઢવાના મહાવરારૂપે મધ્ય રાત્રિએ કડકડતી ઠંડી અને ફૂંકાતા પવનો વચ્ચે ગિરનારનું આરોહણ કર્યું હતી. તેના બેકપેક અને જેકેટ સહિત અંદાજે...
GujaratFeaturedINDIA

ભરૂચમાં પ્રાથમિક શાળાઓમાં ઓનલાઇન શિક્ષણ આપવા વાલીઓની માંગણી…

ProudOfGujarat
રાજ્ય સરકાર દ્વારા કોરોના 19 ની માર્ગદર્શિકા અનુસાર પ્રાથમિક શાળા ધોરણ 1 થી 8 ના વિદ્યાર્થીઓ માટે ઓફલાઈન શિક્ષણ સત્ર શરૂ કરવામાં આવ્યું છે અત્યારે...
GujaratFeaturedINDIA

સુરતના ઉધનામાં અસામાજિક તત્વોનો આતંક…

ProudOfGujarat
સુરતમાં અસામાજિક તત્વોનો આતંક યથાવત રહેવા પામ્યો છે. સુરતના ઉધના વિસ્તારમાં હરિનગર-2 પાસે લારી ચલાવતા વ્યક્તિ પર ચપ્પુથી હુમલો થયાનું બનાવ બન્યો છે. સુરતના ઉધના...
FeaturedGujaratINDIA

પંચમહાલ : મહીસાગર જનપદમાં આજે ગૌરવ પરીક્ષા લેવાઇ.

ProudOfGujarat
ગુજરાતમાં સંસ્કૃત ભારતી દ્વારા ૧૭ વર્ષથી ગૌરવ પરીક્ષા લેવામાં આવે છે. બાલ્યકાળથી સંસ્કૃતનો પરિચય થાય, સામાન્યજન સંસ્કૃતાભિમુખ થાય, આપણી સાંસ્કૃતિક વિરાસત અને ભવ્ય ભૂતકાળ જાણી...
error: Content is protected !!