ભરૂચમાં સુરેશ વસાવાની કોંગ્રેસમાં ઘર વાપસી થતાં કોંગી કાર્યકરોમાં હર્ષની લાગણી.
કોંગ્રેસ સમિતિ દ્વારા તાજેતરમાં ડિજિટલ મેમ્બરશીપ ડ્રાઈવ ચાલી રહી છે. જેમાં અનેક યુવાનો, મહિલાઓ, પુરુષો જોડાઈ રહ્યા છે. આજરોજ ભરૂચમાં કોંગ્રેસ સમિતિના મહામંત્રી તથા અનુસુચિત...
