નડિયાદ : શ્રી સંતરામ ગર્ભ સંસ્કાર કેન્દ્રમાં ટાઇપ્સ ઓફ ડિલિવરીનો યોજાયો સેમિનાર.
સંતરામ મંદિર સંચાલિત અને પરમ પૂજ્ય મહંત રામદાસજી મહારાજની પ્રેરણાથી તથા નિર્ગુણ દાસજી મહારાજના સાનિધ્યમાં સંચાલક રાહુલભાઈ દવેની આગેવાની હેઠળ આજે સંતરામ ગર્ભસંસ્કાર કેન્દ્રમાં ટાઈપ્સ...
