Proud of Gujarat

Tag : proudofgujarat

FeaturedGujaratINDIA

રાજપીપળા : નસવાડીનો આધુનિક એકલવ્ય તિરંદાજ દિનેશ ભીલે ગુજરાતનું ગૌરવ વધાર્યું.

ProudOfGujarat
શાળા કક્ષાએથી રમતોત્સવમાં વારસાગત દેશી તીર ધનુષથી હરિફાઇમા ભાગ લઇ ૧૯૯૨ અને ૯૩ માં બે વાર સતત રાજય કક્ષાએ પ્રથમ આવ્યો. અનેકવાર આંતરરાષ્ટ્રીય રમત રમી...
FeaturedGujaratINDIA

રાજપીપળા : સાત વર્ષથી ઓછી સજા ધરાવતા ચાર કેદીઓને કોર્ટના હુકમ બાદ વચગાળાની જામીન ઉપર મુકત કરાયા.

ProudOfGujarat
સાત વર્ષથી ઓછી સજા ધરાવતા કેદીઓ પૈકી ચાર કેદીઓને કોર્ટના હુકમ બાદ જેલમાં કોરોનાના કેસો ન વધે અને જેલમાં કેદીઓની સંખ્યા ઘટે તે માટે બે...
FeaturedGujaratINDIA

ભરૂચનાં ઝાડેશ્વર ખાતે આવેલ અનુભૂતિ ધામ ખાતે શાંતિ સ્તંભની સ્થાપના કરાઈ.

ProudOfGujarat
ઝાડેશ્વર પ્રજાપિતા બ્રહ્માકુમારીઝ ઈશ્વરીય વિશ્વવિદ્યાલય ખાતે આજે પ્રજાપિતા બ્રહ્માકુમારીઝ ઇશ્વરીય વિશ્વ વિદ્યાલય સંસ્થાના સ્થાપક પ્રજાપિતા બ્રહ્મા બાબાના સ્તુતિ દિવસની સમગ્ર વિશ્વમાં બ્રહ્માકુમારીઝ સેન્ટરો દ્વારા વિશેષ...
FeaturedGujaratINDIA

શું છે સોખડા સ્વામિનારાયણ મંદિર અનુજને માર મારવાનો કિસ્સો જાણો વધુ ?

ProudOfGujarat
સોખડા સ્વામિનારાયણ મંદિરમાં સેવક અનુજને મારવાનો ટૂંક સમય પહેલાં મામલો સામે આવ્યો હતો, અત્યાર સુધી સેવક અનુજ અજ્ઞાત વાસમાં હતા આજે બહાર આવી અને તાલુકા...
FeaturedGujaratINDIA

સુરત : માંડવી તાલુકાના આમલીડેમમાં મૃત્યુ પામનારને રૂપિયા ચાર લાખની સહાય આપવાનો પ્રસ્તાવ સ્વીકાર કરતા મુખ્યમંત્રી.

ProudOfGujarat
સુરત જિલ્લાના માંડવી તાલુકાના દેવગીરી ગામના ૧૦ ઈસમો તા.૧૧-૧-૨૦૨૨ ના રોજ નાવડીમાં બેસી આમલીડેમના સામેના ટેકરા ઉપર ઘાસચારો લેવા જતા હતા. તે સમયે અચાનક નાવડી...
GujaratFeaturedINDIA

નેત્રંગ તાલુકાની ૩૫ ગ્રા.પંચાયતોના ઉપસરપંચની ચુંટણી બે તબક્કામાં યોજાશે.

ProudOfGujarat
પ્રાપ્ત માહિત મુજબ નેત્રંગ તાલુકામાં ગ્રા.પંચાયતની ચુંટણીઓ શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થયા બાદ ફરીવાર ઉપસરપંચની ચુંટણીઓ આવતા રાજકીય ગરમાટો પ્રસરી જવા માંડયો છે. જેમાં નેત્રંગ તાલુકાની...
FeaturedGujaratINDIA

વડોદરાની એસ. એસ.જી હોસ્પિટલમાં સ્ટાફ વધારવાની તાતી જરૂરિયાત : ડો.રંજન ઐયર.

ProudOfGujarat
કોરોનાની ત્રીજી લહેર આવનાર હોય તેવામાં વડોદરાની એસ.એસ.જી હોસ્પિટલના સુપરિન્ટેન્ડન્ટ ડોક્ટર રંજન ઐયર એ પોતાના નિવેદનમાં જણાવ્યું છે કે હાલના સમયમાં હોસ્પિટલનો સ્ટાફ ઓછો હોય...
GujaratFeaturedINDIA

આમોદ તાલુકાના કોઠી વાતરસા ગ્રામ પંચાયતનો એકતા પેનલે ચાર્જ સંભાળ્યો.

ProudOfGujarat
ગત ડિસેમ્બર ૨૦૨૧ માં યોજાયેલી ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં પરિણામ જાહેર થતાં વિજેતા બનેલા પેનલોને ગ્રામ પંચાયત કાર્યભાર સોંપવાની પ્રક્રિયા ચાલી રહી છે. જે અંતર્ગત આમોદ...
FeaturedGujaratINDIA

નબીપુર ગ્રામ પંચાયતમાં નવનિયુક્ત સરપંચ અને સભ્યોએ ચાર્જ સંભાળ્યો.

ProudOfGujarat
ગત માસે રાજ્યમાં ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજાઈ હતી તે અંતર્ગત ભરૂચ જિલ્લાના નબીપુર ગામે પણ ચૂંટણીમાં સરપંચ તરીકે સિરિનબેન મહેબૂબ હસનનો ભવ્ય વિજય થયો હતો...
FeaturedGujaratINDIA

સુરતના તાપી જિલ્લામાં થતાં રેતીખનનનો પર્દાફાશ કરતાં જાગૃત નાગરિકને મારી નાંખવાની ધમકી મળતા પાઠવાયુ આવેદન.

ProudOfGujarat
સુરતના તાપી જિલ્લાના નિજર અને કુકરમુંડામા ગેરકાયદે રેતી ખનન થતું હોવાની જાણને પગલે સુરતના જાગૃત નાગરિક દ્વારા રેતી ખનનના વિડિઓ બનાવ્યા હતા અને સમગ્ર કૌભાંડનો...
error: Content is protected !!