ભરૂચ જિલ્લામાં ૫૭ સ્થળોએ કોવિડ-૧૯ અંતર્ગત ફ્રી માં RTPCR અને રેપીડ ટેસ્ટીંગ કરાશે.
કોરોના મહામારી સંદર્ભે કેસોમાં ઉત્તરોતર વધારો માલુમ પડતાં ગ્રામ્ય તથા શહેરી વિસ્તારના લોકોમાં સંક્રમણના ઘટાડા તથા કોવિડ-૧૯ ટેસ્ટીંગ માટે ભરૂચ જિલ્લામાં કુલ-૫૭ સ્થળોએ કોવિડ-૧૯ અંતર્ગત...
