વડોદરા : ક્રિકેટના સટ્ટામાં નાસતા ફરતા આરોપીને ઝડપી પાડતી ક્રાઈમ બ્રાન્ચ.
નાતાલના તહેવારોને લઈને વડોદરામાં દારૂ-જુગારની અસામાજિક પ્રવૃત્તિઓને ડામવા માટે પોલીસે સ્પેશિયલ તપાસ ચલાવી હતી. આ તપાસ દરમિયાન પોલીસને ચોક્કસ બાતમીના આધારે છેલ્લા એક વર્ષથી ક્રિકેટના...
