પશ્ચિમ રેલવેના જનરલ મેનેજરે ભરૂચ સ્ટેશન પર વિવિધ વિભાગો દ્વારા મુકવામાં આવેલ પ્રદર્શનને નિહાળ્યું.
વડોદરા વિભાગના સુરત-વડોદરા રેલ્વેનું વાર્ષિક નિરીક્ષણ પશ્ચિમ રેલ્વેના જનરલ મેનેજર આલોક કંસલ દ્વારા કરવામાં આવ્યું હતું. સુરત-વડોદરા રેલ્વે વિભાગના નિરીક્ષણ દરમિયાન, કંસલે રેલ્વે ક્રોસીંગ અને...
