સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા જુની પેન્શન યોજના ફરી શરૂ કરવા તથા અન્ય પ્રશ્નો સંદર્ભે માંડવી પ્રાંત સાહેબને આપ્યું આવેદન.
સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના હોદ્દેદારો, તાલુકા ઘટક સંઘના હોદ્દેદારો, રાજ્ય સંઘના હોદ્દેદારો દ્વારા આજરોજ સુરત જિલ્લાના માંડવી નગરપાલિકા મેદાનમા ધરણા કરી, રેલી યોજી આવેદન...
