પંચમહાલ : ઘોઘંબાની ગુજરાત ફ્લોરો કેમિકલ્સ કંપનીમાં ભયંકર વિસ્ફોટ થતા વિકરાળ સ્વરૂપમાં આગ : 2 ના મોત.
પંચમહાલ જિલ્લાના ઘોઘંબા ખાતે આવેલ રણજીત નગર ગુજરાત ફ્લોરો કેમિકલ્સ કંપનીમાં ભયંકર વિસ્ફોટ થતા વિકરાળ સ્વરૂપમાં આગ લાગી હતી. વિકરાળ આગના કારણે, લોકોમાં ભાગદોડ મચી...
