પંચમહાલ : હેડ કલાર્કની ભરતીમાં પેપર લીક થવાના સંદર્ભે ન્યાયની માંગણી સાથે આપનુ આવેદન.
હેડ કલાર્કની ભરતીમાં પેપર લીક થવાના સંદર્ભે ન્યાયની માંગણી સાથે પંચમહાલ “આપ” પાર્ટી દ્વારા તાલુકાઓમાં આવેદનપત્ર આપવામાં આવ્યુ. ગુજરાત સરકાર દ્વારા તાજેતરમાં લેવાયેલી હેડ ક્લાર્કની...
