Proud of Gujarat

Tag : proudofgujarat

FeaturedGujaratINDIA

ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ આજે લોકસભામાં પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના સંબંધિત પ્રશ્નોની ચર્ચા કરી.

ProudOfGujarat
ભરૂચના સાંસદ મનસુખભાઇ વસાવાએ આજે લોકસભામાં પ્રશ્નોત્તરી દરમિયાન પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના સંબંધિત પ્રશ્નો ઉઠાવ્યા હતા. મનસુખભાઈએ પોતાના વિસ્તાર સંબંધિત પ્રશ્ન પૂછતાં જણાવ્યું હતું કે...
FeaturedGujaratINDIA

ઉમરપાડાનાં રાણીકુંડ ગામમાં ૧૭ વર્ષીય તરુણીને લગ્નની લાલચ આપી બળાત્કાર ગુજારનારા યુવક વિરુદ્ધ ફરિયાદ નોંધાઇ.

ProudOfGujarat
ઉમરપાડા તાલુકાના રાણીકુંડ ગામે ૧૭ વર્ષીય તરુણીને લગ્નની લાલચ આપી પટાવી ફોસલાવી પ્રેમ સંબંધ બાંધી બળાત્કાર ગુજારનાર યુવક વિરુદ્ધ ઉમરપાડા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે....
FeaturedGujaratINDIA

માંગરોળમાં 55 ગ્રામ પંચાયતોની ચૂંટણી ટાણે મામલતદારની જગ્યા ખાલી.

ProudOfGujarat
માંગરોળ તાલુકામાં ૫૫ જેટલી ગ્રામ પંચાયતોની યોજાઈ રહેલી ચૂંટણીના સમયે જ મામલતદારની જગ્યા ખાલી રહેતા સરકારી વહીવટી તંત્ર મુશ્કેલીમાં મૂકાયું છે. માંગરોળના મામલતદારની બદલી થયા...
FeaturedGujaratINDIA

ભરૂચ : આશા વર્કર બહેનોનો મેડિકલ ઓફિસર સામે રોષ ભભૂકી ઉઠયો… જાણો કેમ ?

ProudOfGujarat
ભરૂચ જિલ્લાની આશા વર્કરો સાથે વખતો વખત અન્યાય થાય છે ત્યારે આશા વર્કરો દ્વારા વિવિધ સ્તરે અરજીઓ આપવામાં આવે છે. આવો જ એક દેખાવો અને...
FeaturedGujaratINDIA

અંકલેશ્વર તાલુકામાં ૧૨૧ સેન્ટરો પર મેગા કોવિડ વેક્સિનેશન કેમ્પ યોજાયો.

ProudOfGujarat
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર ખાતે શહેર, ગ્રામ્ય અને જીઆઇડીસી નોટીફાઈડ વિસ્તારોમાં ૧૨૧ જેટલા સેન્ટરો પર મેગા વેક્સિનેશન કેમ્પનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ધારાસભ્ય ઈશ્વરસિંહ...
GujaratFeaturedINDIA

પંચમહાલ જિલ્લામાં સશસ્ત્ર સેના ધ્વજદિનની ઉત્સાહપૂર્વક ઉજવણી કરાઈ.

ProudOfGujarat
પંચમહાલ જિલ્લા સેવાસદન ખાતે સશસ્ત્ર સેના ધ્વજદિનની ઉજવણી નિમિત્તે જિલ્લા કલેક્ટર સુજલ મયાત્રાને ધ્વજદિન પ્રતીક અર્પણ કરવામાં આવ્યું હતું. આ નિમિત્તે સૈનિક કલ્યાણ બોર્ડમાં ફાળો...
FeaturedGujaratINDIA

પંચમહાલ : ગ્રામ પંચાયતની ચૂંટણીના માહોલમા કન્ટેનરમાં લઈ જવાતો વિદેશી દારૂ તાલુકા પોલીસે ઝડપી પાડયો.

ProudOfGujarat
પંચમહાલ જિલ્લામાં વિદેશી દારૂ ઘુસાડવાનો ધંધો બેરોકટોક વધ્યો છે. ચોખ્ખો નફો રળી આપતો આ વિદેશી દારૂના ધંધો સમગ્ર પંચમહાલ જિલ્લામાં તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં ખીલ્યો છે....
GujaratFeaturedINDIA

નેપાળ ખાતે પહોંચેલી વેલીયન્ટ ક્રિકેટ ટીમે ગૌરાંગ દવેના પિતાને શ્રદ્ધાંજલિ આપી.

ProudOfGujarat
વેલીયન્ટ ક્રિકેટ ટિમના વિકેટ કીપર બેટ્સમેન ગૌરાંગ દવેના પિતા મુકેશભાઈ દવેનું કોરોના કાળ દરમ્યાન મૃત્યુ થયું હતું. બીમારી બાદ વડોદરા ખાતે તેમને છેલ્લા શ્વાસ લીધા...
FeaturedGujaratINDIA

અંકલેશ્વર શહેરમાં ડોર ટુ ડોર મોબાઈલ વેક્સિનેશન અભિયાન હાથ ધરાયું.

ProudOfGujarat
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર શહેરમાં લોકોને ઘરઆંગણે કોવિડ વેક્સીન મળી રહે અને શહેરના તમામ લોકોનું વેક્સિનેશન થાય તે માટે રોટરી ક્લબ ઓફ અંકલેશ્વર, તાલુકા આરોગ્ય વિભાગ...
FeaturedGujaratINDIA

ભરૂચ નગરપાલિકા પ્રમુખના ચાલતા વિવાદ અંગે ધારાશાસ્ત્રી અશ્વિન ખંભાતાએ પત્રકાર પરિષદ યોજી.

ProudOfGujarat
ભરૂચ નગરપાલિકાનાં પ્રમુખ અમિત ચાવડાની જ્ઞાતિ અંગેનો વિવાદ ચાલી રહ્યો છે. હાલ આ વિવાદ અંગે નામદાર અદાલતે એક મહત્વનો ચુકાદો આપ્યો છે જેની માહિતી આપવા...
error: Content is protected !!