Proud of Gujarat

Tag : proudofgujarat

FeaturedGujaratINDIA

અંકલેશ્વર રાધાવલ્લભ મંદિરે નૂતન વર્ષે અન્નકૂટ યોજાયો.

ProudOfGujarat
અંકલેશ્વરમાં પંજાબી બજારથી રાધાવલ્લભ મંદિરની નૂતન વર્ષ નિમિત્તે છપ્પનભોગ અન્નકૂટનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મોટી સંખ્યામાં ભાવિક ભક્તોએ દર્શનનો લાભ લીધો હતો. અંકલેશ્વર...
GujaratFeaturedINDIA

ભરૂચ જિલ્લા ખોડલધામ સમિતિના કન્વીનર તરીકે પંકજભાઈ ભુવાનીની નિમણુક કરાઈ.

ProudOfGujarat
કાગવડ ખાતે ખોડલધામ ટ્રસ્ટની બેઠક મળી હતી, જેમાં ૨૦૨૧/૨૨ માટે સંગઠન બનાવવામાં આવ્યુ હતુ. બેઠકમાં રાજ્યના જિલ્લાઓના કન્વીનરોની નિમણુંક પર ચર્ચા હાથ ધરવામાં આવી હતી....
FeaturedGujaratINDIA

અંકલેશ્વરનાં રામકુંડ મંદિર ખાતે સત્યમેવ જયતે ગ્રુપ દ્વારા ધાબળા વિતરણ કરાયા.

ProudOfGujarat
દીપોત્સવી પર્વ નિમિત્તે ભરૂચ તેમજ આસપાસની સામાજિક સંસ્થાઓ દ્વારા ક્યાંને ક્યાંક ભોજન સેવા તો ક્યાંક ધાબળા વિતરણ કરવામાં આવે છે, આજે દિવાળીના પર્વ નિમિત્તે અંકલેશ્વરના...
GujaratFeaturedINDIA

ભરૂચમાં દિવાળી પર્વ પર મુખ્ય માર્ગો પર ગલગોટાનાં ઢગ જામ્યા…

ProudOfGujarat
દર વર્ષની જેમ આ વર્ષે પણ ભરૂચ પંથકમાં મુખ્ય માર્ગો પર ઠેર ઠેર પીળા અને કેસરી રંગના ગલગોટાના ઢગલા જણાયા હતાં. દીપાવલી પર્વની વહેલી સવારે...
FeaturedGujaratINDIA

ભરૂચ અનાથ આશ્રમ ખાતે શ્રી સનાતન સેવા સમિતિ રોયલ સનાતન ગ્રુપ દ્વારા દિવાળી નિમિત્તે મીઠાઈ આપવામાં આવી.

ProudOfGujarat
અંકલેશ્વર શ્રી સનાતન સેવા સમિતિ રોયલ સનાતન ગ્રુપ અને પ્રોફેશનલ સર્વિસ દ્વારા દીપાવલી પર્વના શુભ અવસરે દર વર્ષની જેમ આ વર્ષે પણ ભરૂચ નારી સંરક્ષણ...
FeaturedGujaratINDIA

અંકલેશ્વર : ચૌટાનાકા પાસે બે બાઈક અથડાતાં બંને બાઇક સવારો ગંભીર રીતે ઘવાયા.

ProudOfGujarat
અંકલેશ્વરના ચૌટાનાકાથી ગડખોલ પાટીયાને જોડતા માર્ગ ઉપર બે બાઈકો વચ્ચે અકસ્માત સર્જાતા બંને બાઇક ચાલકોને ઇજા પહોંચી હતી. આજરોજ અંકલેશ્વરના ચૌટા નાકાથી ગડખોલ પાટીયાને જોડતા...
FeaturedGujaratINDIA

સુરેન્દ્રનગર : લીંબડીના શિયાણી ગામે નવજાત બાળકીનું ભૃણ મળી આવતા ચકચાર…

ProudOfGujarat
લીંબડીનાં શિયાણી ગામે નવજાત બાળકીનું ભૃણ મળી આવતા ચકચાર મચી જવા પામી છે. શિયાણી ગામના એક મકાનના કાટમાળમાંથી મૃત હાલતમાં ભૃણ મળી આવતા આસપાસના લોકોએ...
FeaturedGujaratINDIA

ઉમરપાડાનું ધાણાવડ ગામ પોસ્ટ માસ્તર અને સરપંચના પ્રયાસથી સુકન્યા ગામ બનતા પ્રમાણપત્ર એનાયત કરાયુ.

ProudOfGujarat
ઉમરપાડા તાલુકાનુ ઘાણાવડ ગામમાં પોસ્ટ માસ્તર અને સરપંચના પ્રયાસથી સુકન્યા સમૃદ્ધિ યોજનાની વિશિષ્ટ કામગીરી થતા ગામ સુકન્યા ગામ જાહેર કરાયું છે. કેન્દ્ર સરકારનાં પોસ્ટ વિભાગ...
FeaturedGujaratINDIA

માંગરોળ : ઝંખવાવ ચાર રસ્તા પર આઇસર ટેમ્પામાંથી પોલીસે દારૂ સાથે એક ઇસમને ઝડપી પાડયો.

ProudOfGujarat
માંગરોળ તાલુકાના ઝંખવાવ ગામના ચાર રસ્તા પર માંગરોળ પોલીસે આઇસર ટેમ્પો અટકાવી ટેમ્પામાંથી રૂપિયા ૧૨,૪૩,૨૦૦ ના દારૂ સાથે એક ઇસમને ઝડપી પાડતાં બુટલેગરોની દિવાળી બગડી...
FeaturedGujaratINDIA

ભરૂચની નર્મદા ચોકડી નજીક સર્વિસ રોડ પરથી વિદેશી દારૂ સાથે બે ઈસમને ઝડપી પાડતી ભરૂચ એલ.સી.બી.

ProudOfGujarat
ભરૂચની નજીક આવેલ નર્મદા ચોકડી વિસ્તારમાંથી વિદેશી દારૂના જથ્થા સાથે 2 આરોપીઓને એલ.સી.બી. પોલીસે ઝડપી પાડ્યા હતાં અને આશરે રૂ. 2 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યોં...
error: Content is protected !!