રાજપીપલા ખાતે ભગવાન સ્વામી કંપાઉન્ડમાં આવેલ રાધા કૃષ્ણ ટ્રેડર્સની ઓફિસ અને ગોડાઉનમાં ભીષણ આગ લાગી.
આજરોજ રાજપીપળા ખાતે હરસિધ્ધિ માતા બેક રોડ પર આવેલ ભગવાન સ્વામી કમ્પાઉન્ડમાં આવે રાધા કૃષ્ણ ટ્રેડર્સની ઓફિસ અને અને બાજુમાં આવેલ ગોડાઉનમાં ભર બપોરે અચાનક...
