દાહોદ જિલ્લામાં પરીક્ષેત્ર વન વિભાગ દ્વારા રાષ્ટ્રીય એકતા દિવસ નિમિત્તે રેન્જ ફોરેસ્ટ ઓફિસર સહિત કર્મચારીઓએ શપથ લીધા.
ગુજરાતના સપૂત સરદાર વલ્લભભાઇ પટેલની રાષ્ટ્રભાવના અને દૂરદર્શિતાથી સમગ્ર દેશ સાક્ષી છે. આઝાદી બાદ દેશની એકતા, અખંડિતતા અને સુરક્ષા માટે સરદાર પટેલે કુનેહપૂર્વક કાર્ય કરી,...
