ઉમરપાડાનાં ચોખવાડા ગામે માધ્યમિક શાળામાં ટીબી જનજાગૃતિ અભિયાન અંતર્ગત પોસ્ટર સ્પર્ધા યોજાઇ.
ઉમરપાડા તાલુકાના ચોખવાડા ગામની સરકારી માધ્યમિક શાળા ખાતે ટીબી મુક્ત અભિયાન અંતર્ગત જન જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો. સરકારી માધ્યમિક શાળામાં ટીબી અંગે જન જાગૃતિના કાર્યક્રમમાં...
