અંકલેશ્વર : ત્રણ રસ્તા સર્કલ ખાતે ટ્રાફિક સમસ્યાથી વાહનચાલકો ત્રાહિમામ : સમસ્યા સામે તંત્ર દ્વારા યોગ્ય પ્લાન તૈયાર કરવો જરૂરી.
અંકલેશ્વર પંથકના ત્રણ રસ્તા સર્કલ ખાતે દરરોજ સાંજના અને વહેલી સવારના સમયગાળા દરમિયાન ટ્રાફિકજામની મુશ્કેલીઓ ઊભી થાય છે. જોકે આ ટ્રાફિકજામ વચ્ચે વાહન ચાલકોને અટવાવાનો...
