પંચમહાલ : સદસ્યતા જોડો અભિયાન અંતર્ગત “આપ” ના કાર્યકરો દ્વારા ખિલોડીમા જનસભા : ૧૦૦ પરિવારજનો પાર્ટીમાં જોડાયા.
આજરોજ આમ આદમી પાર્ટી પંચમહાલ તથા ઘોઘંબા તાલુકા સંગઠન દ્વારા સદસ્યતા જોડો અભિયાન અંતર્ગત તાલુકાના વિવિધ ગામોમાં જનસભાઓ કરવામાં આવી. જે અંતર્ગત ખિલોડી ગામનાં સો...
