ઝઘડિયા ખાતે નરેન્દ્ર મોદીના જન્મ દિવસ નિમિત્તે રક્તદાન અને વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયા.
ભરૂચ જિલ્લાના ઝઘડિયા મુકામે એપીએમસી ખાતે આજરોજ ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ૭૧ મા જન્મ દિવસની ઉજવણીના ભાગરૂપે ઝઘડિયા તાલુકા ભાજપા સંગઠન દ્વારા રક્તદાન કેમ્પ તથા...
