Proud of Gujarat

Tag : proudofgujarat

GujaratFeaturedINDIA

ગોધરા શહેરના સિંદુરી માતા મંદિર અને ચિત્રાખાડી વિસ્તારમાં વરસાદી પાણી ઘરમાં ભરાતા સ્થાનિકોને હાલાકી.

ProudOfGujarat
પંચમહાલ જિલ્લામાં ભારે વરસાદને કારણે ગોધરા શહેરમાં પણ તેની અસર જોવા મળી છે. શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલી સોસાયટીઓમાં વરસાદને કારણે સ્થાનિક લોકોને ભારે હાલાકીનો સામનો...
FeaturedGujaratINDIA

રાજપીપળા : નર્મદા જીલ્લામાં સતત ભારે વરસાદને કારણે તમામ ડેમની સપાટી વધી.

ProudOfGujarat
છેલ્લા ચાર દિવસથી નર્મદા જિલ્લામા સારો વરસાદ થઈ રહ્યો છે જે ખેડૂતો માટે સારા સમાચાર કહી શકાય. સતત ભારે વરસાદને કારણે નર્મદાના તમામ ડેમોની સપાટી...
FeaturedGujaratINDIA

વિજય રૂપાણીએ મુખ્યમંત્રી પદ પરથી આપ્યુ રાજીનામુ

ProudOfGujarat
ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપી દીધા પછી પત્રકાર પરીષદ સંબોધી હતી. તેમણે પત્રકાર પરીષદમાં જણાવ્યું હતું કે, હું ભારતીય જનતા પાર્ટીનો આભાર...
FeaturedGujaratINDIA

રાજપીપલા કાછીયાવાડની મહિલાની અનોખી ગણેશ ભક્તિ : 81વર્ષ પુરાણા રાજપીપલાના રત્ન ગણેશ મન્દિરનું અનોખું ધાર્મિક મહાત્મ્ય

ProudOfGujarat
ગુજરાતમાં અને ભારતમાં ગણેશજીના જૂજ મન્દીરો આવેલા છે જેમાં ગુજરાતમા ગણ્યા ગાંઠ્યા ગણેશના પ્રાચીન મન્દીરો આવેલા છે. જેમાનું એક અતિ પ્રાચીન ગણેશ મન્દિર રાજપીપલામા આવેલું...
INDIAFeaturedSport

ઓલિમ્પિક ગોલ્ડ મેડલ જીત્યા બાદ નીરજ ચોપરાનું બીજું પણ સપનુ સાકાર થયું

ProudOfGujarat
ટોક્યો ઓલિમ્પિક 2020 ના ગોલ્ડન બોય નીરજ ચોપરાએ ફરી એકવાર તેના ચાહકોના દિલ જીતી લીધા છે. જોકે, આ વખતે તેનું કારણ રમતનું મેદાન નથી પણ...
GujaratFeaturedINDIA

વડોદરા : કરજણ તાલુકાના વલણ ખાતે શૈખુલ ઇસ્લામ ટ્રસ્ટ દ્વારા નાઅત શરીફનો કાર્યક્ર્મ યોજાયો.

ProudOfGujarat
વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના વલણ ગામમાં કાર્યરત સેવાભાવી સંસ્થા શૈખુલ ઇસ્લામ ટ્રસ્ટ વલણ દ્વારા હઝરત મખદુમ અશરફ જહાંગીર સિમનાનીના ઉર્સ નિમિત્તે વલણ ગામમાં આવેલી મસ્જિદ...
FeaturedGujaratINDIA

ભરૂચ તાલુકાના માંચ ગામે હજરત બાલાપીર રહમતુલ્લાહ અલયહિની દરગાહ શરીફ પર સંદલ શરીફની વિધિ સંપન્ન કરાઇ.

ProudOfGujarat
ભરૂચના માંચ ગામ સ્થિત હજરત બાલાપીર રહમતુલ્લાહ અલયહિની દરગાહ શરીફ ખાતે સંદલ શરીફની વિધિ ખુબ ઉત્સાહપૂર્વક સંપન્ન કરાઇ હતી. આ પ્રસંગે દરગાહ શરીફના સંકુલમાં યાસીન...
FeaturedGujaratINDIA

વડોદરામાં 4 ઈંચ વરસાદથી લોકોના ઘરોમાં પાણી ઘૂસ્યા..!

ProudOfGujarat
વડોદરા શહેરમાં ગત રાત્રે વરસેલા ધોધમાર વરસાદમાં પાલિકાની પ્રિમોન્સૂન કામગીરીની પોલ ખૂલી ગઇ હતી. શહેરના તમામ વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા હતા અને સોસાયટીઓ અને ઘરોમાં...
FeaturedGujaratINDIA

અંકલેશ્વર : બાર દિવસ અગાઉ દિલ્હી ટ્રેડીંગ ગોડાઉનમાં કરેલ ચોરીનો ઈસમ ઝડપાયો.

ProudOfGujarat
અંકલેશ્વર જી.આઈ.ડી.સી.માં આવેલ દિલ્લી ટ્રેડિંગનાં ગોડાઉનમાં બાર દિવસ અગાઉ ચોરી થઈ હતી તે અંગે અંકલેશ્વર પોલીસ સતર્ક હતી. ત્યારે બનાવ અંગે મળેલ માહિતી અનુસાર, આજથી...
FeaturedGujaratINDIA

પંચમહાલ : પોપટપુરા ખાતે આવેલ ગણેશ મંદિર ભક્તો માટે બન્યુ આસ્થાનું કેન્દ્ર.

ProudOfGujarat
દેશભરમાં ગણેશ ચતુર્થીનો પર્વનો પ્રારંભ થઇ ગયો છે ત્યારે પંચમહાલ જિલ્લાના ગોધરા શહેરથી માત્ર બે કિલોમીટર દૂર આવેલું કોલ ગણેશનું મંદિર ભાવિકો માટે આસ્થાનું કેન્દ્ર...
error: Content is protected !!