ભરૂચ જિલ્લાના પાલેજ નગર સહિત પંથકમાં લાંબા વિરામ બાદ મેઘરાજાએ મહેર કરતા ધરતીપુત્રોમાં હરખની હેલી દોડી જવા પામી.
પાલેજ નગર સહિત પંથકના ગ્રામ્ય વિસ્તારોમાં લાંબા વિરામ બાદ મેઘરાજાએ મહેર કરતા નગરજનો સહિત ધરતીપુત્રોમાં આનંદની લાગણી વ્યાપી જવા પામી હતી. લાંબા સમયથી વરસાદે વિરામ...
