પોતાના દિકરા કે દિકરીને એકવાર કનૈયાનાં રૂપમાં જોવાનું સપનું દરેક માં-બાપ રાખે છે. એટલે જ છેલ્લા કેટલાક વર્ષોથી કાનુડાનાં રૂપમાં બાળકોનું ફોટોશુટ કરાવવાનો ક્રેઝ શરૂ...
સુરત જિલ્લાના કામરેજ તાલુકાના લસકાણા પ્રાથમિક શાળામાં કામરેજ તાલુકા પ્રાથમિક શિક્ષકોની સહકારી મંડળી લિ. ની વાર્ષિક સાધારણ સભા કામરેજ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ અશ્વિનભાઈ...
ભરૂચ જિલ્લાના ઝઘડીયા ખાતેની જીઆઇડીસીમાં ધંધાકીય હરિફાઇની રીસ રાખીને મશીનરી તેમજ સાધનો તોડી નંખાતા ઝઘડીયા પોલીસમાં ૭ ઇસમો સામે નામજોગ અને બીજા અન્ય ૧૦ થી...
સુરત જિલ્લાના કામરેજ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘની કારોબારી સભા સંઘ પ્રમુખ અશ્વિનભાઈ પટેલના અધ્યક્ષસ્થાને લસકાણા પ્રાથમિક શાળામાં રાખવામાં આવી હતી. જેમાં ઘટક સંઘના તમામ હોદેદારો,...
ભરૂચ જીલ્લામાં કાયદો અને વ્યવસ્થા દિવસે અને દિવસે કથળી રહી છે. છેલ્લા એક મહિનાની વાત કરીયે તો છેલ્લા મહિનામાં ચોરી, લૂંટફાટ, મારમારી, હત્યાના હુમલાના અનેક...
ગુજરાત વિધાનસભા ગુજરાત સહકારી મંડળીઓના અધિનીયમ-1961-62 ની કલમ 74(C) મા ફેરફારો કરી નિદિષ્ટ મંડળીઓને પ્રાથમિક મંડળીમાં સમાવેશ કરી દક્ષિણ ગુજરાતના જીવાદોરી સમાન સહકારી ખાંડ ઉદ્યોગના...
હિંદુ ધર્મમાં કૃષ્ણ જન્માષ્ટમીનો તહેવાર ખૂબ ધૂમધામથી ઉજવાય છે. ભગવાન વિષ્ણુના કૃષ્ણ આઠમા અવતાર હતા. જેને ધર્મની સ્થાપના માટે માનવરૂપમાં ભાદ્રપદની આઠમે અવતાર લીધો હતો....
અંકલેશ્વર પંથકમાં દિવસે અને દિવસે ચોરીના બનાવો વધવા પામ્યા છે રાત્રિ અને દિવસમાં ખુલ્લેયામ રીતે ચોરીના કિસ્સાઓ સાંભળવામાં આવે છે. કોરોના મહામારીની ત્રીજી લહેર બાદ...
ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના વઢવાણા અને રાજપારડી ખાતેથી પોલીસે શ્રાવણીયો જુગાર ઝડપીને બન્ને સ્થળોએથી કુલ મળીને આઠ ઇસમોને જુગાર રમતા ઝડપી લીધા હતા, જ્યારે પોલીસની...