Proud of Gujarat

Tag : proudofgujarat

FeaturedGujaratINDIA

કોરોના રસીકરણ : છોટાઉદેપુર જિલ્લાના 67 ગામોમાં 100 ટકા રસીકરણ.

ProudOfGujarat
છોટાઉદેપુર જિલ્લામાં જિલ્લા પંચાયત, આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવી રહેલી રસીકરણની પ્રક્રિયાને જિલ્લાની પ્રજા દ્વારા સારો પ્રતિસાદ સાંપડી રહ્યો છે. જિલ્લાના 67 ગામોમાં 100 ટકા...
FeaturedGujaratINDIA

છોટાઉદેપુર : સાંકડીબારીનો કાચો રસ્તો R & B વિભાગે સરખો ન કરતાં ગ્રામજનોને હાલાકી.

ProudOfGujarat
આઝાદીના વર્ષો બાદ પણ નસવાડીના ડુંગર વિસ્તારના ગામડામાં પાકા રસ્તા બન્યા નથી. પરંતુ ભાજપ સરકાર હાલ પ્રજાલક્ષિ વિકાસના કામની જે વાત કરે છે તેમાં છેવાળાના...
FeaturedGujaratINDIA

જંબુસરનાં ધારાસભ્ય સંજય સોલંકી સહીત ખેડૂતોએ મુખ્યમંત્રીને ખેતી સામે થયેલ નુકશાન અંગે આવેદન આપી રજુઆત.

ProudOfGujarat
ભરૂચ અને ભરૂચના વિસ્તારો જંબુસર-આમોદ વાગરામાં છેલ્લા કેટલાય સમયથી કેટલીક ખેતીને લગતી સમસ્યાઓ ઉભી થઇ રહી છે. આસપાસના વિસ્તારમાં રહેલ મોટા મોટા કેમિકલયુક્ત ઉધોગોને કારણે...
FeaturedGujaratINDIA

ધરમપુરના બિલપુડી ચોકડી નજીક ટ્રક પલટી જતા અકસ્માત સર્જાયો.

ProudOfGujarat
ધરમપુરમાંથી મહારાષ્ટ્રમાંથી જતી આવતી અનેક ટ્રકના જોખમી વળાંક પર અકસ્માત થતા રહેતા હોય છે આવી જ એક ઘટના ધરમપુરના બિલપુડી ગામે બની હતી જેમાં સદનસીબે...
FeaturedGujaratINDIA

માંગરોળ તાલુકાના વસ્તાન ગામે ત્રણ વર્ષની કદાવર દીપડી પાંજરે પુરાય.

ProudOfGujarat
માંગરોળ તાલુકાના વસ્તાન ગામે આદિવાસી વિધવા મહિલા પશુપાલકની ગાયનું દીપડાએ મારણ કરતા પશુપાલકોમાં ફફડાટ ફેલાયો હતો. આઈ પી સી એલ કંપનીના માઇન્સ એરીયા નજીકના ગ્રીન...
FeaturedGujaratINDIA

રાજપીપળા : આદિજાતિ વિકાસ અને વન મંત્રી ગણપતસિંહ વસાવાએ “ટ્રાઇબલ મ્યુઝિયમ” ની પ્રગતિ હેઠળની કામગીરીની મુલાકાત લીધી.

ProudOfGujarat
ગુજરાતના આદિજાતિ વિકાસ અને વન મંત્રી ગણપતસિંહ વસાવાએ ગઈકાલે તેમની નર્મદા જિલ્લાની મુલાકાત દરમિયાન બપોર બાદ “સ્ટેચ્યુ ઓફ યુનિટી” કેવડીયા કોલોની ખાતે આદિવાસી સ્વાતંત્ર્ય સેનાનીઓના...
FeaturedGujaratINDIA

નવસારી તાલુકાના વેજલપોર ગામે શ્રી જંગલી હનુમાનજી મંદિરે શિવ-પાર્વતી વિવાહ ઉત્સવ ઉજવાયો.

ProudOfGujarat
નવસારી તાલુકાના વેજલપોર ગામે આવેલા પ્રસિદ્ધ શ્રી જંગલી હનુમાનજી મંદિરે કથાકાર શ્રી પ્રફુલભાઈ શુકલની ૮૦૮ મી શ્રી રામકથામાં આજે શિવ-પાર્વતી વિવાહ ઉત્સવ ઉજવવામાં આવ્યો હતો....
FeaturedGujaratINDIA

સુરત જિલ્લામાં પ્રથમ વખત માંગરોળના ઇસનપુર ગામે ઉજ્જવલા ૨.૦ યોજના હેઠળ મહિલા લાભાર્થીઓને મફત ગેસ કનેક્શનનું વિતરણ.

ProudOfGujarat
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઉજ્જવલા યોજનાના બીજા તબક્કાનો શુભારંભ કર્યો છે. યોજનાની શરૂઆત ઉત્તરપ્રદેશના મહોબા જિલ્લાના લાભાર્થીઓને એલપીજી કનેક્શન આપીને કરવામાં આવી છે ત્યારે સુરત જિલ્લામાં...
FeaturedGujaratINDIA

રાજપીપળા : જિલ્લા આઇ.સી.ડી.એસ અને આરોગ્ય વિભાગના સંયુક્ત ઉપક્રમે “વિશ્વ સ્તનપાન સપ્તાહ” ની કરાયેલી ઉજવણી.

ProudOfGujarat
ગુજરાત રાજ્યમાં આઇ.સી.ડી.એસ અને આરોગ્ય વિભાગના સંયુક્ત ઉપક્રમે “સ્તનપાન થકી રક્ષણ- સૌની જવાબદારી” ની થીમ મુજબ તાજેતરમાં રાજપીપલાની પ્રાઇવેટ નર્સિંગ હોમ- ઋતુ હોસ્પિટલ ખાતે “વિશ્વ...
GujaratFeaturedINDIA

ભરૂચ : વાલીયા તાલુકાના ચમારીયા પાસે બે બાઇક સામસામે અથડાતા બે ને ઇજા એકનું મોત.

ProudOfGujarat
ભરૂચ જિલ્લાના વાલીયા તાલુકાના ભીલોડ ગામે રહેતા અક્ષય અર્જુનભાઈ વસાવા તથા તેનો મિત્ર છોટુભાઈ સંજયભાઈ વસાવા તેમની બાઇક લઇને ગતરોજ વાલિયા ખાતે કોઇ કામ માટે...
error: Content is protected !!