વડોદરા : કરજણ સેવાસદન ને. હા. નં.48 વાડી ચોકડી પર રાત્રીના સમયે ત્રણ ગાયોને અજાણ્યા વાહને ટક્કર મારતા ગાયોના મોત નિપજયા.
વડોદરા જિલ્લાના કરજણ જન સેવાસદન કેન્દ્ર સામે ને. હા. નં. 48 પર વાડી ચોકડી પર કોઈ અજાણ્યા વાહને ગાયોને ટક્કર મારતા ત્રણ ગાયોનું મોત નીપજ્યું...
