વડોદરા : સ્વીટી પટેલની ચકચારી હત્યાનો ગુનો : પી.આઇ અજય દેસાઈ તથા કિરીટસિંહ જાડેજાને ૧૧ દિવસના રિમાન્ડ અપાયા…
વડોદરા જિલ્લાના કરજણના તત્કાલિન પોલીસ ઇન્સ્પેકટરની પત્ની સ્વીટી પટેલની ચકચારી હત્યાના ગુનામાં અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે માત્ર ૭૨ કલાકમાં ગુનાનો ભેદ ઉકેલી નાંખ્યો હતો. સ્થાનિક પોલીસ...
