“મુખ્યમંત્રી બાળ સેવા યોજના” અંતર્ગત કોરોનાકાળમાં માતા-પિતા ગુમાવનાર બાળકો માટે માસિક રૂ.૪૦૦૦/- આર્થિક સહાય.
કોરોનાકાળ માર્ચ-૨૦૨૦ થી આજદિન સુધીમાં માતા અને પિતા બંને ગુમાવનાર બાળકો માટે માસિક રૂ.૪૦૦૦/- આર્થિક સહાય આપતી “મુખ્યમંત્રી બાળ સેવા યોજના” અમલમાં છે. કોરોનાકાળ માર્ચ-૨૦૨૦...
