Proud of Gujarat

Tag : proudofgujarat

FeaturedGujaratINDIA

ભરૂચ ડિસ્ટ્રીકટ કો.ઓ. બેંકમાં સતત સાતમી વખત અરૂણસિંહ રણા બિનહરીફ ચેરમેન તરીકે નિમાયા.

ProudOfGujarat
– વાઇસ ચેરમેન તરીકે સતત છઠ્ઠી વખત કરશનભાઇ પટેલ : મેનેજીંગ ડિરેકટર તરીકે અજયસિંહ રણાની બિનહરીફ વરણી. ભરૂચ ડિસ્ટ્રીકટ કો. ઓપરેટિવ બેંકની ચૂંટણી આજરોજ ચૂંટણી...
INDIAFeaturedGujarat

વડોદરા : કરજણ તાલુકાના ભરથાણા ગામમાં ૪૦ લાખના ખર્ચે નિર્માણ પામનારા માર્ગનું ધારાસભ્ય અક્ષય પટેલના હસ્તે ખાતમુહૂર્ત કરાયું.

ProudOfGujarat
વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના ભરથાણા ગામમાં સમૃદ્ધિ વિકાસ પથ યોજના હેઠળ ૪૦ લાખના ખર્ચે નિર્માણ પામનાર આર.સી.સી માર્ગનું ખાત મુહૂર્ત કરજણ શિનોર પોરના ધારાસભ્ય અક્ષય...
GujaratFeaturedINDIA

પંચમહાલ : શહેરા તાલુકાના જોધપુર ગામેથી ગાંજાના જથ્થાના છોડ ઝડપી પાડતી એસ.ઓ.જી પોલીસની ટીમ.

ProudOfGujarat
પંચમહાલ જીલ્લાના શહેરા તાલુકાના જોધપુર ગામે ખેતરમા ઉગાડવામા આવેલા ગાંજાના જથ્થા સાથે એક ઇસમની એસઓજી પોલીસની ટીમે બાતમીના આધારે અટકાયત કરીને ૬,૪૯,૭૦૦ લાખ રૂપિયાનો મુદામાલ...
FeaturedGujaratINDIA

ભરૂચ : દહેગામ ચોકડીની અલનુર સોસાયટીમાં તસ્કરોએ બંધ મકાનને નિશાન બનાવી લાખોની ચોરી કરી.

ProudOfGujarat
ભરૂચ અને તેના અંતરિયાળ વિસ્તારોમાં ચોરીના બનાવો ઘણા વધી રહ્યા છે, ગેરકાનૂની કામને અંજામ આપનારાઓ ભરૂચ પંથકમાં બેફામ બન્યા છે ભરૂચના શેરપુરાથી થોડેક અંશે દૂર...
FeaturedGujaratINDIA

પતિ રાજ કુન્દ્રાની ધરપકડ બાદ શિલ્પા શેટ્ટીએ ફર્સ્ટ રીએક્શન આપ્યું …! જાણો શું કહ્યું ..?

ProudOfGujarat
બોલીવુડ અભિનેત્રી શિલ્પા શેટ્ટીએ પતિ રાજ કુન્દ્રાની ધરપકડ થયા બાદ કોઈ સોશિયલ મીડિયા પોસ્ટ કે કમેન્ટ કરી નહતી. તેણે પોતાનું શુટિંગ પણ અટકાવ્યું હતું. સોશિયલ...
FeaturedGujaratINDIA

ભરૂચ : મુસાફરો અને નોકરિયાત વર્ગ માટે રાહતના સમાચાર : ભરૂચ અને અંકલેશ્વર વચ્ચે સીટી બસ સેવાનો પ્રારંભ

ProudOfGujarat
ઐતિહાસિક ગોલ્ડનબ્રિજના વિકલ્પ તરીકે અસ્તિત્વમાં આવેલા નવા નર્મદા મૈયા બ્રિજે ટૂંકી, ઝડપી અને બચતદાયક મુસાફરીનું બિરૂદ રથયાત્રાએ લોકાર્પણ થતા જ હસ્તગત કરી લીધું છે. સરકારની...
FeaturedGujaratINDIA

ભરૂચ : પ્રતિબંધ હોવા છતાં મસમોટા ભારે વાહનો નર્મદા મૈયા બ્રિજ પરથી થઇ રહ્યા છે પસાર : ટ્રાફિકજામનો સિલસિલો યથાવત…!

ProudOfGujarat
ભરૂચની નર્મદા નદી પર બનેલા નવા નર્મદા મૈયા બ્રિઝ પરથી ભારે વાહનો બેફામ પસાર થઈ રહ્યા છે ભારે વાહનોના કારણે બ્રિઝને નુકશાન થાય તો થોડા...
FeaturedGujaratINDIA

અંકલેશ્વર GIDC ની એક કંપનીમાં હાઇડ્રા હાઇટેન્સન લાઇનને અડતા કામદાર દાઝયો.

ProudOfGujarat
અંકલેશ્વર જી.આઇ.ડી.સી માં આવેલ એક ફેબ્રીકેશન કંપનીમાં કામગીરી દરમિયાન હાઇડ્રા હાઇટેન્સન લાઇનને અડી જતા એક કામદાર હાથે, મોઢે, શરીરે દાઝી જતા તેને સારવાર અર્થે ખાનગી...
INDIAFeaturedGujarat

દૈનિક ભાસ્કર ગ્રુપ પર IT ના દરોડા, 2 ડઝન ઠેકાણાઓ પર 800 થી વધુ અધિકારીઓ પહોંચ્યા.

ProudOfGujarat
મીડિયા સમૂહ દૈનિક ભાસ્કરના દેશભરમાં ઠેકાણાઓ પર આજે આવકવેરા વિભાગે દરોડા પાડ્યા છે. આવકવેરા વિભાગના દરોડામાં 800 થી વધુ આવકવેરા અધિકારીઓ અને પોલીસકર્મીઓ સામેલ છે....
FeaturedGujaratINDIA

વડોદરા : કરોડો રૂપિયા ગયા પાણીમાં: પહેલા વરસાદમાં જ જન મહેલ બન્યું જળ મહેલ

ProudOfGujarat
વડોદરામાં સ્માર્ટસિટીના પ્રોજેક્ટ જનમહલ ટ્રાન્સપોર્ટેશન હબ બનાવવામાં 72 કરોડ ખર્ચાયા છે. પણ અહી પહેલા જ વરસાદે પાણી ટપકવાનું શરૂ થતા સિટી બસ ડેપોના મુસાફરો પરેશાન...
error: Content is protected !!