રાજપીપલાની પરિણીતાને દહેજની માંગણી કરી મારઝૂડ કરતા શારીરિક માનસિક ત્રાસની સાસરિયાઓ સામે પોલીસ ફરિયાદ.
રાજપીપલાની પરિણીતાને દહેજની માંગણી કરી મારઝૂડ કરતા શારીરિક માનસિક ત્રાસની પતિ, સાસુ, દિયર, દેરાણી સહિત સાસરિયા પક્ષના 6 ઈસમો સામે પરિણીતાની પોલીસ ફરિયાદ રાજપીપલા પોલીસ...
