ગઈ તા. ૦૬/૦૭/૨૦૨૧ ના રોજ મીપકો ચોકડી આનંદ રેસ્ટોરન્ટ પાસે પાર્ક કરેલ હીરો પેશન પ્લસ બાઈક GJ-06-CR-1086 કી.રૂ.૧૦, ૦૦૦/- ની કોઇ અજાણ્યા ચોર ઈસમ દ્વારા...
ભરૂચ જિલ્લામાં આવનારા દિવસોમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રાનું આયોજન કરવામાં આવશે, જેનો ભરૂચ નગરની પ્રજામાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે કહેવાય છે કે અષાઢી બીજના...
રાજપીપલાના કેવડીયા ખાતે આવેલ સ્ટેચ્યૂ ઓફ યુનિટી અને સરદાર સરોવર નર્મદા ડેમ ખાતે આજે 1.2 રિક્ટર સ્કેલની તીવ્રતાનો ભૂકંપનો આંચકો આવ્યો હતો. ભૂકંપનું કેન્દ્રબિંદુ નર્મદા...
માંગરોળ તાલુકાનાં વેલાછા ગામે શંકરદાદા હાઇસ્કુલ ખાતે મંત્રી ગણપતસિંહ વસાવાનાં અધ્યક્ષતામાં કારોબારી બેઠક યોજાઈ હતી. વૃક્ષારોપણ અને પ્રાર્થના કર્યા બાદ બેઠકની શરૂઆત કરાઈ હતી. સુરત...
ભરૂચ જિલ્લા સહિત સમગ્ર રાજ્યમાં વરસાદ ખેંચાતા હાલ જનતા અસહ્ય ઉકળાટ અનુભવી રહી છે. ચોમાસાની શરુઆતે મધ્યમસર વરસાદ થયો હતો. વરસાદની શરૂઆત થતાં ખેતીવિષયક કામગીરીની...
આજે ઝઘડીયા તાલુકા પંચાયતના સદસ્યોની સામાન્ય સભા ઝઘડીયા ખાતે મળી હતી. બેઠકમાં તાલુકા પંચાયતના કારોબારી અધ્યક્ષ તરીકે રિતેશભાઇ વસાવા તેમજ સામાજિક ન્યાય સમિતિના અધ્યક્ષ તરીકે...
ડીઝલના ભાવો પેટ્રોલની સમકક્ષ થતા બાયોડીઝલની માગમાં વધારો થયો છે. કેટલાક લોકો દ્વારા કોઇપણ જાતની પરવાનગી વિના આડેધડ બાયોડીઝલ પંપો શરૂ કરી દેવામાં આવ્યા છે,...
કરજણ ખાતે કરજણ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા જન ચેતના કાર્યક્રમ યોજાયો હતો. હાલ દિન પ્રતિદિન પેટ્રોલ, ડિઝલ તેમજ અન્ય ચીજ વસ્તુઓમાં વધી રહેલા અસહ્ય ભાવ...