Proud of Gujarat

Tag : proudofgujarat

INDIAFeaturedGujarat

વાંકલ : જનજાગૃતિ સુરક્ષા મંચ સુરત દ્વારા પશ્ચિમ બંગાળમાં ચૂંટણી બાદ હિંસક ઘટના ઘટી તેના વિરોધમાં સુરત કલેકટરને આવેદન પાઠવવામાં આવ્યું.

ProudOfGujarat
જનજાગૃતિ મંચ, ગુજરાત, સુરત દ્વારા મહોદય રાજ્યપાલને ઉદેશીને સુરત કલેકટરને આવેદનપત્ર પેશ કરવામાં આવ્યું. આવેદનમાં જણાવ્યા પ્રમાણે ચૂંટણીબાદ બંગાળામાં હિંસાનો દોર ચાલુ થયો હતો. તેમાં...
INDIAFeaturedGujarat

કેટલાક કાયદાકીય નિયમો સહિત કર્ફયુના અમલ સાથે અમદાવાદમાં રથયાત્રાને મળી મંજૂરી.

ProudOfGujarat
અમદાવાદમાં રથયાત્રા યોજવાની સરકારે મંજૂરી આપી છે. આ અંગે આજે ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ જાહેરાત કરી છે. પ્રદિપસિંહે જણાવ્યું કે, સમગ્ર રૂટ પર કર્ફ્યૂના અમલ...
FeaturedGujaratINDIA

ભરૂચ : અંકલેશ્વર પાસેથી વધુ એક ગેરકાયદેસર લાખોની મત્તાનો બાયોડિઝલનો જથ્થો ભરેલ ટેન્કર ઝડપાયું.

ProudOfGujarat
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર નજીકથી ગેરકાયદેસર રીતે બાયોડિઝલનો જથ્થો ઝડપી પાડયો. ભરૂચ સી.આઈ.ડી. ક્રાઇમે બાયોડિઝલ ભરેલ ટેન્કર સાથે 15.60 લાખનો મુદ્દામાલ ઝડપી પાડયો. બાયોડીઝલ એક જ્વલનશીલ...
GujaratFeaturedINDIA

ભરૂચ અને નર્મદા જિલ્લાની જીવાદોરી સમાન કરજણ ડેમમાં પાણીની આવક ઘટી : માત્ર 43.79% પાણી બચ્યું.

ProudOfGujarat
નર્મદા જિલ્લામા વરસાદ ખેંચાયો છે. જિલ્લામાં વરસાદ પડતો હોવાથી ભર ચોમાસે અસહ્ય ગરમી પડી રહી છે. વરસાદ અદ્રશ્ય થયો હોવાથી નર્મદાના તમામ ડેમોમા પાણીની આવક...
FeaturedGujaratINDIA

શેઠ પી.ટી.આર્ટસ એન્ડ સાયન્સ કોલેજ, ગોધરા દ્વારા “પક્ષીઓની ઓળખ” અને “સાયન્સ વિથ ફન” વિષય પર ઓનલાઈન કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat
ગોધરાની જાણીતી શેઠ પી.ટી.આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજ, ગોધરાના એન.એસ.એસ. વિભાગ દ્વારા રાજ્ય કક્ષાના “અંડરસ્ટેન્ડિંગ એન્વાયરમેન્ટ એન્ડ સાયન્સ” વિષય પર ઓનલાઈન વેબીનારનું આયોજન થયું હતું. આ...
FeaturedGujaratINDIA

ગુજરાતમાં આદિવાસી સમાજનો વ્યક્તિ જ ગુજરાતનો મુખ્યમંત્રી બનવો જોઈએ : બીટીપી પ્રમુખ છોટુભાઈ વસાવાના નિવેદન સામે સાંસદ મનસુખભાઇ વસાવાની ટકોર.

ProudOfGujarat
ગુજરાતમાં આદિવાસી સમાજનો વ્યક્તિ જ ગુજરાતનો મુખ્યમંત્રી બનવો જોઈએ, બીટીપી પ્રમુખ છોટુભાઈ વસાવાના આ નિવેદન સામે સાંસદ મનસુખભાઇ વસાવાએ ટકોર કરી પોતાની પ્રતિક્રિયા આપી છે...
GujaratFeaturedINDIA

મોંઘવારીનો માર/ ખિસ્સા પર વધુ એક પ્રહાર : પેટ્રોલ-ડીઝલ બાદ હવે CNG નાં ભાવમાં વધારો…!

ProudOfGujarat
સામાન્ય માણસને વધતી મોંઘવારીથી કોઈ રાહત થતો હોય તેવુ દેખાઇ રહ્યુ નથી. પેટ્રોલ અને ડીઝલનાં ભાવ બાદ હવે સીએનજીનાં ભાવમાં પણ વધારો થયો છે. સીએનજીનાં...
GujaratFeaturedINDIA

સુરતના ગોજરા ગામે 108 ના સ્ટાફ દ્વારા સમય બગાડયા વગર ડિલિવરી કરાવીને માતા-પુત્રીનો જીવ બચાવ્યો.

ProudOfGujarat
સુરતના ચોર્યાસી તાલુકાના ગોજરા ગામે એક સગર્ભાની મોબાઈલ ટોર્ચની મદદથી પ્રસૂતિ કરાવી 108 ના સ્ટાફે ખરા અર્થમાં ઇમરજન્સી સારવાર આપી માતા અને નવજાત બાળકની જીવ...
FeaturedGujaratINDIA

વડોદરા : દાદાગીરી પર ઉતર્યા પોલીસ કર્મચારી : ડુંગળી મફત ન આપનારા ફેરિયાને માર માર્યો.

ProudOfGujarat
વડોદરા પોલીસની ગુંડાગીરી સામે આવી છે. મફતમાં ડુંગળી ન આપનાર ફેરિયાને એક પોલીસ કર્મચારીએ ફટકાર્યો હતો. શાકભાજી વેચતા પથારાવાળાને પોલીસે રોડ પર સૂવડાવીને માર માર્યો...
FeaturedGujaratINDIA

સુરત : વાહન ચેકિંગ દરમિયાન રીક્ષાએ અડફેટે લેતા મહિલા કોન્સ્ટેબલનું મોત.

ProudOfGujarat
સુરતના પાંડેસરા વિસ્તારમાં ગત રાત્રે વાહન ચેકિંગ દરમિયાન દુ:ખદ બનાવ બન્યો હતો. રીક્ષાની ટક્કરે મહિલા પોલીસ કર્મચારીનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યુ મોત નિપજ્યું હતુ. પ્રાપ્ત...
error: Content is protected !!