નગરપાલિકા હદ વિસ્તારની બહાર ગેરકાયદેસર રીતે ફરતી સિટી બસોને બંધ કરવા ભરૂચ જિલ્લા રિક્ષા એસોશિએશને ભરૂચ નગરપાલિકા પ્રમુખને આવેદન પાઠવ્યું.
આજરોજ ભરૂચ જિલ્લા રિક્ષા એસોશિએશન દ્વારા ભરૂચ નગરપાલિકા પ્રમુખને નગરપાલિકા હદ વિસ્તારમાં બહાર ગેરકાયદેસર રીતે ફરતી સિટી બસોને તાત્કાલિક ધોરણે બંધ કરવા આવેદનપત્ર પાઠવવામા આવ્યું...
