Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : નારાયણ વિદ્યાવિહાર સ્કૂલ ખાતે ત્રણ પુસ્તકનાં વિમોચન વિધિનો કાર્યક્રમ યોજાયો.

Share

આજરોજ તા. 5 મી જુલાઈએ ભરૂચ જિલ્લાનાં ઝાડેશ્વર ખાતે આવેલ નારણ વિદ્યાવિહાર સ્કૂલ ખાતે શાળાના આચાર્ય ડો.મહેશ ઠાકરની ત્રણ પુસ્તકો ‘હું શિક્ષક બન્યો શા કારણે…!’, ‘કેળવણીમાં વાલી-એક ચિંતન’ અને ‘સ્લોપ- બીજા હરોળનું વાલીપણું.. શિક્ષકની વિમોચન વિધિનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં શાળાના આચાર્યએ સિક્ષકોનું આપના જીવનમાં કેટલું મહત્વ છે તે અંગે પુસ્તક મારફતે આપણને સમજાવ્યું હતું.

આજરોજ યોજાયેલ પુસ્તક વિમોચન વિધિમાં રાષ્ટ્રીય અધ્યક્ષ અને લઘુઉદ્યોગ ભારતીના બળદેવભાઈ પ્રજાપતી, ભરૂચ ધારાસભ્ય દુષ્યંતભાઈ પટેલ, ભરૂચ જિલ્લા શિક્ષણાધિકારી નવનીતભાઈ મહેતા સહિત ચેનલ નર્મદાનાં ડાયરેક્ટર નરેશભાઇ ઠક્કર અને શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા.

Advertisement

Share

Related posts

ભરૂચમાં “આઝાદી કા અમૃત મહોત્સવ પ્રોત્સાહક વળતર યોજના” અંતર્ગત નગરપાલિકા સભાખંડ ખાતે યોજાઇ બોર્ડ મીટિંગ.

ProudOfGujarat

પંચમહાલ જીલ્લામાં ૪૩ શાળાઓમાં ૧૧૪ જેટલી આરોગ્યની ટીમો ૧૫-૧૮વર્ષના બાળકોને કોરોના રસીકરણ કરશે.

ProudOfGujarat

ગોધરા પાસે ગાડી બગડતા અટવાઈ ગયેલ રાજસ્થાનનાં ત્રણ યુવાઓની વ્હારે જિલ્લા વહીવટીતંત્ર આવ્યું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!