અમરેલી : ખાંભા તાલુકાના રાયડી, પાટી, નાના બારમણ સહિતના ગામોના આગેવાનો દ્વારા વાવાઝોડામાં સર્વેમાં અન્યાય થયા બાબતે મામલતદારને આવેદન પાઠવ્યું
અમરેલી જિલ્લાના ખાંભા તાલુકાના પાટી તથા નેસડી ગામના ગ્રામજનોને વાવાઝોડામાં સર્વેમાં અન્યાય થતાં બહોળી સંખ્યામાં ગ્રામજનો એ મામલતદાર તથા તાલુકા વિકાસ અધિકારી અનેખાંભા મામતદારશ્રી આવેદન...
