અમિત ચાવડાનો જાતિના પ્રમાણપત્ર અંગે ખુલાસો : ‘ હું માયાવંશી હતો’, ‘માયાવંશી છું’ અને ‘માયાવંશી જ રહીશ’.
ભરૂચ નગરપાલિકામાં પ્રમુખપદની બેઠક હોવા છતાં હિન્દૂ દરજી જ્ઞાતિના અમિત ચાવડાએ ખોટું જાતિનું પ્રમાણપત્ર રજૂ કરી અને પ્રમુખ બનતા સમગ્ર મામલો કોર્ટમાં પહોંચ્યો હતો કોર્ટે...
