Proud of Gujarat

Tag : proudofgujarat

FeaturedGujaratINDIA

ઝઘડીયા તાલુકા ભાજપા દ્વારા બિરસા મુંડાની પુણ્યતિથી નિમિત્તે શ્રધ્ધાંજલી અર્પણ કરવામાં આવી.

ProudOfGujarat
આજ રોજ બિરસા મુંડાની ૧૨૧ મી પુણ્યતિથી નિમિત્તે ઝઘડીયા તાલુકા ભાજપા દ્વારા બિરસા મુંડાની તસ્વીરને પુષ્પ અર્પણ કરીને શ્રધ્ધાંજલી આપવામાં આવી હતી. દેશની સ્વતંત્રતા માટે...
Uncategorized

વાંકલ : ઉમરપાડા પોલીસે ગફલતભરી રીતે વાહન હંકારનાર શખ્સની અટકાયત કરી

ProudOfGujarat
પ્રાપ્ત થતી માહિતી અનુસાર ઉમરપાડા પોલીસ પેટ્રોલિંગમાં હતી અને વાહન ચેકિંગ કરી રહી હતી તે વખતે ઉમરપાડા થી કેવડી જતા રોડ ઉપર પૂરઝડપે અને ગફલતભરી...
FeaturedGujaratINDIA

વાંકલ : જિલ્લાફેર બદલીમાં આવનાર શિક્ષક જોગ.

ProudOfGujarat
જિલ્લાપંચાયત શિક્ષણ સમિતિ સંચાલિત પ્રાથમિક શાળાઓમાં શિક્ષકોની ખાલીજગ્યા સામે સરકારશ્રીના પ્રવર્તમાન નિયમ અનુસાર જિલ્લાફેર બદલીથી અન્ય જિલ્લામાંથી સુરત જિલ્લામાં આવવા માટે અરજી કરનાર ઉચ્ચ પ્રાથમિકશિક્ષકો...
FeaturedGujaratINDIA

વલસાડ: રાજપુરોહિત ઘાબા પર ગેરકાયદેસર ડીઝલ વેચવાનો કારોબારનો પર્દાફાશ : બેનંબરી ડીઝલ વેચાણ કરનારાઓના પોલીસે ધુમાડા કાઢ્યા.

ProudOfGujarat
વલસાડ સરોધી હાઈવે ઉપર આવેલી રાજપુરોહિત ઘાબા પર ગેરકાયદેસર ડીઝલ વેચવાનો કારોબારનો પર્દાફાશ થયો છે. પોલીસે હોટલના મેનેજર સહિત ત્રણની ધરપકડ કરી છેપોલીસ સૂત્રો પાસેથી...
FeaturedGujaratINDIA

ગુજરાતમાં હોટલ, જીમ અને શોપિંગ સેન્ટર ખુલ્લા રાખવા મુદ્દે રાજ્ય સરકારની મોટી જાહેરાત.

ProudOfGujarat
રેસ્ટોરન્ટ અને હોટલ આ સમયગાળા એટલે કે ૧૧ જૂન 2021 થી ૨૬ જૂનના સમય દરમિયાન સવારે ૯ થી સાંજે ૭ સુધી તેની બેસવાની ક્ષમતાના ૫૦...
FeaturedGujaratINDIA

પાવાગઢ મહાકાળી માતાજીનું મંદિર 11 જૂન શુક્રવારથી દર્શનાર્થીઓ માટે ખુલશે.

ProudOfGujarat
યાત્રાધામ પાવાગઢ મહાકાળી માતાનું મંદિર આગામી 24 મે સુધી ભક્તો માટે બંધ રહેશે. રાજ્યમાં હજુ કોરોના સંક્રમણ બેકાબૂ છે જેને લઈને મહાકાળી મંદિર ટ્રસ્ટે નિર્ણય...
FeaturedGujaratINDIA

ઝઘડીયા પોલીસ સ્ટેશનના ત્રણ વોન્ટેડ આરોપીઓ દઢાલથી ઝડપાયા.

ProudOfGujarat
ઉચ્ચ પોલીસ અધિકારીઓ તરફથી ભરુચ જિલ્લામાં વિવિધ ગુનાઓમાં નાસતા ફરતા વોન્ટેડ આરોપીઓને ઝડપી લેવા મળેલ સુચના અંતર્ગત અંકલેશ્વર રૂરલ પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે બાતમી...
FeaturedGujaratINDIA

રાજપીપળા : સાગબારા તાલુકા માટે વિકાસશીલ તાલુકા હેઠળ રૂા. ૨ કરોડના આરોગ્યલક્ષી સવલતના ૧૯૪ કામો મંજુર…

ProudOfGujarat
કોવિડ-૧૯ ની વૈશ્વિક મહામારીને અનુલક્ષીને નર્મદા જિલ્લામાં કોરોના સંક્રમણની પ્રવર્તમાન પરિસ્થિતિ ઉપરાંત કોરોનાની સંભવત: આગામી ત્રીજી લહેરને અનુલક્ષીને તેમજ કેન્દ્ર સરકાર દ્રારા કેન્દ્રીય નીતિ આયોગ...
FeaturedGujaratINDIA

અમદાવાદમાં ધો. 10 -12 ના રિપીટર વિદ્યાર્થીઓએ માસ પ્રમોશનની માંગ સાથે DEO કચેરીએ હલ્લાબોલ કર્યો.

ProudOfGujarat
આ વર્ષે ગુજરાતમાં ધોરણ 10 અને 12 ના બોર્ડના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવામાં આવ્યું છે. પરંતુ રિપીટર વિદ્યાર્થીઓ માટે કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. તેમની...
INDIAFeaturedGujarat

સુરતમાં લગ્નના બે મહિનામાં જ ઘરમાંથી રોકડ દાગીના સહિત 4.50 લાખ લઈ નાસી જનારી મહારાષ્ટ્રીયન મહિલા પકડાઈ.

ProudOfGujarat
શહેરના સરથાણા વિસ્તારમાં ફરી લૂંટેરી દુલ્હનનો આતંક સામે આવ્યો છે. યુવક સાથે લગ્ન કરી રાત્રે તિજોરીમાંથી રૂપિયા સહિત 4.50 લાખનો મુદ્દામાલ લઈ ફરાર થઈ ગઈ...
error: Content is protected !!