અમદાવાદ : ખાનગી હોસ્પિટલ ન કરી શક્યુ પણ સિવિલના તબીબોએ આંખ કાઢયા વગર સારવાર કરી….
અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં અત્યાર સુધી 1010 કરતા પણ વધુ મ્યુકોરમાઇકોસિસના દર્દીઓને સારવાર અપાઈ છે. મ્યુકોરમાઇકોસિસના કારણે અમદાવાદ સિવિલમાં 1010 માંથી અંદાજે 77 થી વધુ દર્દીઓના...
