ભરૂચ : કોરોના મહામારીમાં કાળા બજારી યથાવત,”રેમડેસીવીર” ઇન્જેકશનોનું કાળા બજારી કરતા એક ઇસમને 4 નંગ ઇન્જેકશનો સાથે ઝડપી પાડતી ભરૂચ એલ.સી.બી.
ભરૂચ જીલ્લામાં “રેમડેસીવીર” ઇન્જેકશનનાં કાળા બજાર કરતાં એક શખ્સને એલ.સી.બી. પોલીસે ઇન્જેકશનો સાથે ઝડપી પાડયો છે. ભરૂચ જીલ્લામાં કોરોના મહામારી ચાલી રહી છે તેવામાં ગંભીર...
