ભરૂચ : કોરોના સંક્રમિત દર્દીઓની સારવારમાં ઉપયોગમાં લેવાતા “રેમડેસીવીર” ઈન્જેક્શનની કાળા બજારી કરતા બે ઈસમો ભરૂચ એસ.ઓ.જી નાં હાથે ઝડપાયા.
બનાવ અંગેની જાણવા મળતી માહિતી અનુસાર ભરૂચ એસ.ઓ.જી પોલીસના કર્મીઓ પેટ્રોલિંગમાં હતા દરમિયાન મળેલ બાતમીના આધારે ભરૂચના બાયપાસ ચોકડી વિસ્તારમાં આવેલ સિટીકેર હોસ્પિટલમા નર્સિંગ સ્ટાફ...
