Proud of Gujarat
FeaturedGujaratINDIA

રાજપીપળા ટાઉનનાં રંગ અવધૂત મંદિર પાસે પોતાના વાહનમાં સાતથી વધારે માણસો બેસાડી જાહેરનામાનો ભંગ કરતા ફરિયાદ નોંધાઈ.

Share

રાજપીપળા ટાઉનના રંગ અવધૂત મંદિર પાસે પોતાના વાહનમાં સાતથી વધારે માણસો બેસાડી જાહેરનામાનો ભંગ કરી ગુનો કરતાં તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. તેમાં ફરિયાદી આઈ.આર.દેસાઈ રાજપીપળાએ આરોપી મનહરભાઈ દલસુખભાઈ વસાવા (રહે, બ્રાહ્મણ ફળિયું, પ્રતાપનગર ) સામે ફરિયાદ કરી છે.

ફરિયાદની વિગત મુજબ આરોપી મનહરભાઈ દલસુખભાઈ વસાવાએ પોતાના વાહનમાં ગેરકાયદેસર રીતે સાતથી વધારે પેસેન્જર બેસાડી જાહેરમાં નીકળવા સમગ્ર નર્મદા જિલ્લામાં જિલ્લા મેજિસ્ટ્રેટના જાહેરનામાનો ભંગ કરી ગુનો કરતાં પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement

રિપોર્ટ : જ્યોતિ જગતાપ,રાજપીપળા


Share

Related posts

નર્મદા ડેમમાં પાણીની સપાટી અને આવક, જાવકમાં થયો ઘટાડો.

ProudOfGujarat

માંગરોળ તાલુકા કોંગ્રેસ આદિવાસી મોરચાના પ્રમુખ પદે રિતેશ ગામીતની વરણી કરાઈ.

ProudOfGujarat

વિશ્વના સૌથી વ્યસ્ત એરપોર્ટમાં ભારતને મળ્યુ 9 મું સ્થાન, એરપોર્ટ કાઉન્સિંલ ઈન્ટરનેશનલે જાહેર કર્યું રેન્કિંગ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!