અંકલેશ્વર તાલુકા કો.ઓ.પરચેઝ એન્ડ સેલ યુનિયનમાં વિવિધ ચીજ વસ્તુનાં સ્ટોરનું ફૈઝલ પટેલનાં હસ્તે ઉદઘાટન કરવામાં આવ્યું.
અંકલેશ્વરનાં મુલ્લાવાડ સ્થિત ઘી અંકલેશ્વર તાલુકા કો.ઓ પરચેઝ એન્ડ સેલ યુનિયનના સભાખંડ ખાતે મર્હુમ અહેમદભાઈ પટેલની તસ્વીરનું અનાવરણ અને પવિત્ર રમઝાન માસ નિમિત્તે વિવિધ ચીજ...
