ભરૂચ : સ્થાનિક સ્વરાજયની ચૂંટણી સંદર્ભે પાલેજ તેમજ ભરૂચ પોલીસ દ્વારા પાલેજ તેમજ ટંકારિયામાં BSF ની ફ્લેગ માર્ચ યોજાઇ હતી.
આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ ભય મુક્ત વાતાવરણમાં પૂર્ણ થાય એ હેતુસર ભરૂચ જિલ્લામાં પોલીસ દ્વારા ફ્લેગ માર્ચ તેમજ ફૂટ પેટ્રોલીંગનું આયોજન થઈ રહ્યું છે. જે...
