ભરૂચ BJP દ્વારા 4 પાલિકા, 1 જિલ્લા અને 9 તાલુકા પંચાયત માટે ઉમદેવારોની યાદી જાહેર…
– ઉમેદવારોના નામોની યાદી સોશિયલ મીડિયા ઉપર પ્રસિદ્ધ થતાં જ ભરૂચમાં સમર્થકોએ ઉમેદવારોને આવકારી લીધા હતા. વિવિધ વિસ્તારોમાં ફટાકડા ફોડી આતશબાજી કરતા દિવાળી જેવો માહોલ...
